: amplawcollege@gmail.com

: 0281 - 2465523

એ.એમ.પી. સરકારી લૉ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન

28 Feb, 2023

Gandhinagar

કાયદા શાખાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાનમાં અને વ્યાવસાયિક જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત વિધાનસભા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગુજરાત માહિતી આયોગ તેમજ દાંડી કુટીરની પણ મુલાકાત લેવામાં આવી હતી.

Event Gallery