F.Y. LL.B. Admission Open (Last date : 08/06/2023) view more.

: amplawcollege@gmail.com

: 0281 - 2465523

Registration No મેળવવા માટેની છેલ્લી તારીખ : Close

LL.B. Sem. 1 નાં Online ફોર્મ સુધારી ને ભરવા માટેની છેલ્લી તારીખ : 08/06/2023 11:59 pm

સંભવિત Merit List ની તારીખ : 07/10/2021

Download LL.B. FY Sem 1 (2023-24) - Admission Guideline eBook

આથી અત્રેની કોલેજ ના પ્રથમ વર્ષ એલ એલ..બી. ની કામ ચલાઉ દ્વિતિય પ્રવેશ યાદીમાં જે વિધાર્થીઓના નામ આવેલ છે તે વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની વેબસાઇટ https://www.amplc.ac.in પર પોતાના રજીસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખ થી લોગીન થઇ તેમા આપેલ તમામ ફોર્મ ની પ્રીન્ટ કરી કાળજી પુર્વક તમામ સુચના વાંચી કોલેજ પર વિધાર્થીએ રૂબરૂ તા.૦૫/૦૪/૨૦૨૧ તથા ૦૬/૦૪/૨૦૨૧ સવારે ૦૯ કલાક થી બપોરે ૦૨ કલાક સુધીમાં તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવા આવવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ ની ૦૨( બે )નકલમાં ઝેરોક્ષ સાથે લાવવી. તથા પાસપોર્ટ સાઇઝ ના ૦૨ (બે) ફોટા (પાછળ સફેદ બેક ગ્રાઉન્ડ વાળા) સાથે રાખવા.

કોરોનાની વૈશ્વીક મહામારી ને ધ્યાને રાખી. સોશીયલ ડીસ્ટન્સ નું ખાસ પાલન કરવાનું રહેશે તથા કોલેજે આવતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

ઓનલાઇન પ્રવેશ પ્રકિયા હોય ઉપરોક્ત તારીખ વિત્યા બાદ કોઇ પણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.

તૃતિય મેરીટ લીસ્ટ ની સંભવીત તા.૦૭/૦૪/૨૦૨૧ છે. (જો જગ્યા ખાલી રહેશે તો)

Important Date

New Admission 2023-24 Login

/
/

Candidate is required to get Registration No from the college Student Branch.

New Admission 2023-24 Registration

/
/
/

New Admission 2023-24 Registration