: amplawcollege@gmail.com

: 0281 - 2465523

ઉદીશા પ્રકલ્પ અંતર્ગત ‘Basic English Course’ નું આયોજન

24 Apr, 2024

A.M.P. (Govt.) Law College, Rajkot

અત્રેની કૉલેજના કાયદાનાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં સંદર્ભે અંગ્રેજીનું જ્ઞાન વધે તે સારું ત્રીસ કલાકના બેઝીક અંગ્રેજીનાં વર્ગોનું (Basic English Course) તા.૨૪/૦૪/૨૦૨૪ થી ૦૪/૦૫/૨૦૨૪ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્ષમાં અનુભવી નિષ્ણાંત દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

Event Gallery