: 0281 - 2465523
10 Jan, 2025
AMP Govt. Law College, Rajkot
તા. ૧૦-૧૧/૦૧/૨૦૨૫ નાં રોજ મૂટકોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સપ્ત્ધારા પ્રકલ્પ હેઠળ આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે એડીશનલ ડીસ્ટ્રીક જજ પી. જે. તમાકુવાલા, મુખ્ય સીનીયર સિવિલ જજ સી. વી. રાણા ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે નિવૃત પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ એમ. જે. મહેતા હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.