: 0281 - 2465523
14 Aug, 2025
A.M.P. Government Law College, Rajkot
તા. 13-08-2025ના રોજ “નશામુકત ભારત અભિયાન” અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ તથા જિલ્લા સુરક્ષા અધિકારી કચેરી-રાજકોટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ નશાના દૂષણથી દૂર રહેવાનો તથા સમાજને નશામુક્ત બનાવવા યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.