: 0281 - 2465523
14 Aug, 2025
Rajkot Bahumali Bhavan
કોલેજનાં વિદ્યાર્થીઓ તા. 12-08-2025ના રોજ રાજકોટ શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક સામેલ થયા હતા. યાત્રાનું આયોજન દેશભક્તિનો જ્વાલંત સંદેશ પ્રસરાવવા અને સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધારવા માટે કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈ દેશપ્રેમના સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં ભાગ લીધો હતો.