: amplawcollege@gmail.com

: 0281 - 2465523

: +91 94272 88940

70th CONSTITUTION DAY CELEBRATION

26 Nov, 2019

AMP Govt. Law College

આજ રોજ અત્રેની કોલેજ ખાતે ભારતીય સંવિધાન દિન ની ઉજવણી કરેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના ભુતપુર્વ કુલપતીશ્રીઓ પ્રો. ડો. કે. પી. જોષીપુરા સાહેબ, પ્રો. ડો. એમ. કે. પાડલીયા સાહેબ, ડો. નેહલ શુક્લ તથા કોલેજ ના પ્રિન્સીપાલ ડો. મીનલ રાવલ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ ના વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

Event Gallery