: amplawcollege@gmail.com

: 0281 - 2465523

: +91 94272 88940

સંસ્થાના મુખ્ય દાતા શેઠ શ્રી અમૃતલાલ માનસંગ પારેખ સાહેબની તસવીરનું અનાવરણ

09 Apr, 2026

A.M.P. Government Law College, Rajkot

કોલેજમાં આરોહણ – 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ગૌરવ અને ઉત્સાહથી ભરેલું રહ્યું. ✨ આ કાર્યક્રમની શરૂઆત 1955 થી કાર્યરત અમારી પ્રતિષ્ઠિત સંસ્થાના મુખ્ય દાતા શેઠ શ્રી અમૃતલાલ માનસંગ પારેખ સાહેબની તસવીરનું અનાવરણ કરીને કરવામાં આવી. આ અનાવરણ તેમના પરિવારજનો તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુધ્ધભટ્ટી સાહેબના હસ્તે કરવામાં આવ્યું, જે ક્ષણ ખૂબ જ ગૌરવપૂર્ણ અને યાદગાર રહી. ???? આરોહણ – 2026 એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્કાર, પરંપરા અને પ્રગતિનું પ્રતિક બની રહ્યું. ????

Event Gallery