: 0281 - 2465523
17 Sep, 2026
AMP GOVERNMENT LAW COLLEGE RAJKOT
એ. એમ. પી. સરકારી લો કોલેજ, રાજકોટ દ્વારા 25 વર્ષની ઉજવણી નિમિત્તે “આશીર્વાદના દીવા” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. કોલેજ પરિવાર દ્વારા સ્વચ્છતા અભિયાનથી શરૂઆત કરી, વિદ્યાર્થીઓ અને સ્ટાફે સાથે મળીને દીવાઓ પ્રગટાવી કેમ્પસને પ્રકાશિત કર્યું. આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં, પરંતુ સેવા, સમર્પણ, એકતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સંકલ્પ છે. ચાલો, આપણે સૌ સાથે મળીને “આશાનો દીવો” પ્રગટાવીએ અને સેવા તથા સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવીએ.